ક્લસ્ટર શાળાઓ કેમેરાની આંખે

29 Feb 2016

💿 હાલરડા અને તેનું મહત્વ : ➡12 હાલરડા Mp3 માં ડાઉનલોડ કરો. ▶ હાલરડાં મનને મજબૂત કરે છે. મન તેની સહજાવસ્થામાં જેટલો સમય રહે તેટલું તે મજબૂત બને છે. હાલરડાં બાળકના મનને તેની સહજાવસ્થામાં સ્થિર રાખે છે. હાલરડાં મનની પ્રતિકારકશક્તિ વધારે છે. મનને તે મજબૂત બનાવે છે. 🔹આજા આજા રે નિંદીયા 🔹ચંદનનું પારણૂં 🔹ચેલૈયાનું હાલરડુ 🔹દીકરી મારી લાડકવાઇ 🔹દીકરો મારો લાડકવાયો 🔹હાલા કરૂ વ્હાલા કરુ 🔹હાલરડે હિરલાની દોરી 🔹ઝુલો ઝુલો લાલ માતા યશોદા ઝુલાવે 🔹નિંદરડી રે આવ દોડી દોડી 🔹શિવાજીનું હાલરડું 🔹સો જા મેરે રાજ દુલારે 🔹સુઇ જા રે તુ સુઇ